Friday 12 October 2012

સપનું તો તારું મારું એકજ છે બસ આંખો બંધ કરવાની જરૂર છે


                                          
પનું તો તારું મારું એકજ છે બસ આંખો બંધ કરવાની જરૂર છે 

હું તો હર પલ તારી સાથે જ છું બસ હાથ લંબાવવાની જરૂર છે 
હું જાણું છું કે યાદને અરીસો નથી જોઈતો પ્રીતમ 
આંસુ સાથે ભલે આવે તુજ હૃદયમાં એને આવકારવાની જરૂર છે


By Deepa Sevak

No comments:

Post a Comment