Friday 12 October 2012

આંખોથી ભલે ઓઝલ છો, સપનામાં છોતે ઘણું છે

                              Fantasy Scraps, Graphics, Glitters and Images for Orkut, Myspace, Facebook, Hi5, Tagged
                                       


આંખોથી ભલે ઓઝલ છો, સપનામાં છોતે ઘણું છે 
કેટલાય છે જેને પ્રીત સપનામાં પણ મળતી નથી
અમારી તસ્વીર દિલમાં સાચવીને રાખો તોય ઘણું છે,
પ્રણયમાં પ્રિયજનને પામવું એજ પ્રણયપૂર્તિ નથી
By Deepa Sevak

No comments:

Post a Comment