Friday 12 October 2012

જરા મારી વાત તો સંભાળ કહી તારું સમજાવવું મને ગમે છે


Art Image 386764
જરા મારી વાત તો સંભાળ કહી તારું સમજાવવું મને ગમે છે
આમ કહી તું મનાવશે એવી લાલચમાં રીસાવું મને ગમે છે
 વાત બીજી કોઈ નથી બસ ડોળ ગુસ્સાનો કરી  પ્રિયતમ થોડું સતાવવું મને ગમે છે
ભરીદે આંખમાં તું વ્હાલના દરિયા, નદી બનીને સમાવું મને ગમે છે
By Deepa Sevak

No comments:

Post a Comment