Friday 12 October 2012

તું શીતલ પવન બની ફુકાય જો



તું શીતલ પવન બની ફુકાય જો હું ફૂલની ડાળી બની લહેરાયા કરું
તું પ્રેમના વાદળ બની ઘેરાય જો હું પ્રીતની હેલી બની વરસ્યા કરું
ગજબ કરી જાય છે તારા પ્રેમનો એક એક સ્પર્શ પ્રીતમ
તું જરાક એક ચુંબન દઈને જાય સવારે અને પછી દિવસ આખો હું તને પામવા તરસ્યા કરું
 ....દીપા સેવક    

No comments:

Post a Comment