Tuesday 2 October 2012

હું તો રહું છું હર ક્ષણ તારી સાથે આંખો મીંચીને જોઈ લે

Photo: Agar yaqeen nahi aata to azmaye mujhe"
"woh Aina hai to phir Aina dikhaye mujhe"
ajab chirag hun din raat jalta rahta hun"
mai thak gaya hun hawa se kaho bujhaye mujhe"
Mai jis ki ankh ka ansu tha us ne qadr na ki"
Bikhar gya hun to ret se uthaye mujhe" 
Bahut dino se mai in patthron mein patthr hun"
koi to zara der hi sahi par rulaye mojhe"
Mai chahta hun ki tum hi mujhe ijazat do"
Tumhari tarah se koi galese lagaye mujhe

હું તો રહું છું હર ક્ષણ તારી સાથે આંખો મીંચીને જોઈ લે
હાજરી મારી  વર્તાશે હર શ્વાસે જરા શ્વાસ લઈને જોઈ લે

વાદળ હું છું , વરસાદ હું છું,તને ભીંજવતી યાદ હું છું
શરદની સવારે હુંફ આપતો સુર્યપ્રકાશ હું છું અનુભવીને જોઈ લે
હાજરી મારી  વર્તાશે હર શ્વાસે જરા શ્વાસ લઈને જોઈ લે

બાગમાં હું છું ,ફૂલોમાં હું છું અને તને મહેકાવતી સુગંધ હું છું
રોમ-રોમને બહેકાવતી પ્યારની હવા હું છું સ્પર્શ કરીને જોઈ લે
હાજરી મારી  વર્તાશે હર શ્વાસે જરા શ્વાસ લઈને જોઈ લે

રસ્તો હું છુંસફર હું છુંતને બોલાવતી તારી મંજિલ હું છું
માંગેલી મંજિલ હું છું મને મનમંદિરમાં સ્થાપીને જોઈ લે
હાજરી મારી  વર્તાશે હર શ્વાસે જરા શ્વાસ લઈને જોઈ લે

By Deepa Sevak

1 comment:

  1. mujma che tu sha mate mare che fafa, khol bahu ane kar eni kadar, tuj vina hu nakamo.

    ReplyDelete