Tuesday 2 February 2016

અવગણના..2

જયારે તારી અવગણના..
ખાલીપાનો કાર્બનડાયોક્સાઈડ ઓકી..
મારા શ્વાસ રૂંધે છે..
ત્યારે મારામાં રહેલો તું જ..
મને યાદોનો ઓક્સીજન આપે છે..
એથી જ હાંફતી લાગણીના શ્વાસ..
હજુ ધીમા ધીમા પણ ચાલે છે... દીપા સેવક.