Friday 12 October 2012

પ્રમાણ

 



આંખોમાં આંજુ જો તારી યાદને કાજળ બનાવીને, આંસુ સાથે વહેતી દેખીના શકું,
હૃદયમાં સાચવું જો તારી યાદને ધીરે ધીરે ભોકાંતિ શૂળનું દર્દ સહીના શકું
 તારી ચાહત નો એહસાસ તો મને થાય છે હર એક પળે પણ શું કરું ?
પ્રેમનું કોઈ માપ નથી, હું તને કેટલું ચાહું છું એનુ પ્રમાણ તને દઈ ના શકું
By Deepa Sevak



 




No comments:

Post a Comment