Friday 12 October 2012

મનના કેનવાસ પર

મનના કેનવાસ પર
હું રોજ તારી છબી બનાવું
કલ્પનાની આંખોથી
મનગમતા રંગોથી સજાવું
જ્યાં લઉં કલમ હાથમાં
તારા વિચારે
મારા કોરા સપનાની
હર ક્ષણ રંગાઈ જાય છે
વિના વિચારે કાગળ ચીતરું
તારું ગીત લખાઈ જાય છે
...દીપા સેવક.

No comments:

Post a Comment