Saturday 13 October 2012

હાથની રેખાઓમાં જે કિસ્મતને શોધ્યા કરે


                                        

હાથની રેખાઓમાં જે કિસ્મતને શોધ્યા કરે

અવળચંડી કિસ્મત એની સામે મો મચકોડ્યા કરે
પરિશ્રમના પારસને જે હિંમતના લોહ સાથે ઘસે
લોહમઢી કિસ્મત એની સોનુ બની સામે મળે ..


BY Deepa Sevak.

No comments:

Post a Comment