Saturday 13 October 2012

દિલની વાત




દિલની વાત દિલમાં રહે તો દિલમાં દાવાનળ સળગે
ભાવનાઓના જંગલમહી એ આગ બેફામ ભડકે
હોય અગર ચાંદનીની ચાહત તો રાતને સહેવી પડે 
રહેવા કોઈકના દિલમાં  દિલની વાત તો કહેવી પડે
BY Deepa Sevak.

No comments:

Post a Comment