Friday 12 October 2012

દિલની બાજી


                                                  

પામવાની શરતથી સાચો પ્રણય ક્યાં થાય છે?
ફક્ત આપવાની ભાવનાથી આ મંદિર બંધાય છે..
લેણ દેણની શરતો બધી ધંધામાં રખાય છે
બંધ આંખોના વિશ્વાસ પર દિલની બાજી રમાય છે
Deepa Sevak

No comments:

Post a Comment