Friday 12 October 2012

કહી દે કોઈ ....





કહી દે કોઈ આ રાતને
મારે સવાર નથી જોઈતી
અંધકારમાં મારે ઓગળવું છે
મારે રોશની નથી જોઈતી
... રોજ રોજ હું માંગું નહિ ને
માંગ્યા વગર તું આપે નહિ
માંગ્યા પછી આપે એ ખુદાની
મારે બંદગી નથી જોઈતી
સાથ કોઈનો નથી જોયતો
આવી જિંદગી નથી જોઈતી
હવે એવું સુઈ જવું છે કે
સુરજ મને શોધ્યા કરે કે
રાત મને પૂછ્યા કરે
હું કોઈને ના જડું
By Deepa Sevak

No comments:

Post a Comment